જામ વંથલીના હરીબાપાએ પોતાનું આજે મોત થવાનું છે તે આગાહી કરતાં શું કહ્યું? જુઓ વીડિયો
જામ વંથલીના 77 વર્ષીય વૃદ્ધે આજે પોતાના મૃત્યુની આગાહી કરી છે. જેને લઈને આ વૃદ્ધ હાલ ભારે ચર્ચામાં આવી ગયા છે. તેમને જોવા માટે આસપાસના ગામોથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. 77 વર્ષીય હરિબાપાની આગાહીને કારણે હાલ ભારે ચર્ચા છે. હાલ, જામ વંથલી ખાતે ભજન-કિર્તન પણ શરૂ થઈ ગયા છે.