J&K: હંદવાડામાં આતંકીઓ સાથેની અથડામણમાં વધુ એક જવાન શહીદ, જુઓ વીડિયો

Continues below advertisement
જમ્મુ કાશ્મીરના હંદવાડામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે ગુરુવાર રાત્રે 9 વાગ્યાથી અથડામણ ચાલુ છે. અથડામણમાં અત્યાર સુધી પાંચ જવાન શહીદ થઈ ગયા છે અને 9 જવાન ઘાયલ થયા. જેમાંથી એક ઘાયલ જવાન આજે શહીદ થઇ ગયો છે. જો કે અત્યાર સુધી સેનાએ બે આતંકીઓને ઠાર કર્યા છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram