જામનગરઃ લોકોની નજર સામે જ ટાબરિયો મહિલાનું પર્સ લઈને થઈ ગયો છૂ, જુઓ વીડિયો
Continues below advertisement
જામનગરઃ શહેરની ફોર્ચ્યુન હોટલમાં ચાલી રહેલી સગાઈની વિધીમાંથી એક મહિલાના પર્સની ઉઠાંતરી કરતો ટાબરિયો સીસીટીવીમાં કેદ થયો છે. 13 વર્ષના ટાબરીયાએ ગણતરીની મિનિટોમાં 92000ના મુદ્દામાલની ચોરી કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. પોલીસે આ સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.
Continues below advertisement