મોદી સરકારની કામગીરીથી લોકો ખુશ છે કે નાખુશ, જાણો વડોદરાની જનતાનો શું છે મૂડ

વડોદરાની પ્રજા મોદી સરકારના સાડા ચાર વર્ષના કાર્યકાળથી ખુશ છે, લોકોનું માનવુ છે કે ફરી એકવાર મોદી સરકારને કેન્દ્રમાં તક મળવી જોઇએ. સર્જીકલ સ્ટ્રાઇકથી લઇ અયોધ્યા અને નોટબંધી, જીએસટીના પગલે લોકો મોદી સરકારને સારા માર્ક્સ આપી રહ્યાં છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola