ગાંધી આશ્રમની મુલાકાતે આવેલા જાપાની વડાપ્રધાને વિઝિટર બુકમાં શું લખ્યુ? જાણો વિગતો
Continues below advertisement
અમદાવાદ: પત્ની સાથે ભારતની મુલાકાતે આવેલા જાપાનના વડાપ્રધાન શિંઝો અબેએ સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન મોદી પણ તેમની સાથે જોડાયા હતા. અબે દંપતિએ રાષ્ટ્રપિતાને પુષ્પાંજલિ અર્પી હતી. વડાપ્રધાન મોદીએ અબે દંપતિને સાબરમતી રિવરફન્ટ બતાવ્યો હતો. અબે દંપત્તિએ સાબરમતી આશ્રમની વિઝિટર બુકમાં પ્રેમ અને આભાર એવું લખ્યું હતું.
Continues below advertisement