ધોની કરતા તેની દીકરી જિયા છે સારી ડાન્સર, આ વીડિયો જોઇ કરશો વિશ્વાસ
Continues below advertisement
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રિમિયરમાં ચેન્નઇ સુપરકિંગ્સની તમામ મેચમાં ધોનીની પત્ની સાક્ષી દીકરી જિયા ધોની સાથે જોવા મળે છે. ખેલાડીઓની શાનદાર ઇનિંગની સાથે સાથે જિયા ધોનીની પણ આ આઇપીએલમાં ખૂબ ચર્ચા છે. તાજેતરમાં જ મહેન્દ્રસિંહ ધોનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે ડાન્સ કરતી જોવા મળી રહી છે.
આ વીડિયો ધોનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. જેની સાથે લખ્યુ છે કે પોતાના પિતા કરતા સારી ડાન્સ કરે છે. જીવાનો ડાન્સ જોઇને લાગે છે કે તેને ડાન્સ ખૂબ પસંદ છે. જીવાના ડાન્સને સૌ કોઇ ક્યૂટ ડાન્સ ગણાવી રહ્યા છે.
Continues below advertisement