જૂનાગઢઃ કોંગ્રેસના ઉમેદવાર અને યુવકની પોલીસે કેમ કરી અટકાયત? જુઓ વીડિયો
Continues below advertisement
જૂનાગઢઃ કોંગ્રેસના ઉમેદવાર અમિત પટેલ અને એક યુવકની પોલીસે અટકાયત કરી હોવાના સમાચાર સામે આવ્યા છે. અમિત પટેલને મોબાઈલ સાથે લઈને મતદાન કરવા જતા અટકાવાયા હતા. પોલિંગ બુથમાં મોબાઈલ લઇ જવા બાબતે પાસ કન્વીનર અમિત પટેલ અને તેની સાથે આવેલ એક યુવકની પોલીસે અટકાયત કરી હતી. સ્થાનિક પીઆઇ દ્વારા કાયદેસરનો ગુનો નોંધવા માટે કાર્યવાહી કરાઈ રહી છે.
Continues below advertisement
Tags :
Gujarat Election News ચૂંટણી ગુજરાત વિધાનસભા ગુજરાતના મુખ્યમંત્રીઓની યાદી રુલિંગ પાર્ટી ગુજરાત ગુજરાત વિધાનસભા ચૂંટણી ગુજરાતના તાજા સમાચાર ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 ગુજરાત ચૂંટણી Gujarat Election 2017 Assembly Elections 2018