વિસાવદરઃ પોલીસ સ્ટેશનમાં જ યુવતીએ ઝેરી દવા પી કરી લીધો આપઘાત, જુઓ વીડિયો
Continues below advertisement
જૂનાગઢ: વિસાવદર પોલીસ સ્ટેશનમાં યુવતીએ ઝેરી દવા પીને આપઘાત કરી લેતાં હોબાળો મચી ગયો છે. પિતાને પોલીસે ઢોર માર મારતાં 19 વર્ષીય યુવતીએ પોલીસ સ્ટેશનમાં જ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દેતાં તંત્ર દોડતું થઈ ગયું છે.
Continues below advertisement