જૂનાગઢઃ ચાલુ વીજ લાઇને કનેક્શન આપવાં જતાં PGVCLના કોન્ટ્રાક્ટ પર કામ કરતાં કર્મીનું મોત, જુઓ વીડિયો
Continues below advertisement
જૂનાગઢઃ શહેરના મધુરમ વિસ્તારના યોગી પાર્ક પાસે વીજ કરંટ લાગતાં એક વ્યક્તિનું મોત થયું છે. ચાલુ વીજ લાઇને કનેક્શન આપવા જતાં PGVCLના મીટર લાગવાના કોન્ટ્રાક્ટના કર્મીનું મોત થયું છે. ફાયર વિભાગે ડેડ બોડી નીચે ઉતારી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકનું નામ ઘેલાભાઈ ગલાભાઈ હોવાનું જાણવા મળ્યું છે.
Continues below advertisement