યુવકને તિક્ષ્ણ હથિયારના ઘા મારીને જાહેરમાં જ કરી નાંખી હત્યા, વીડિયો કરી શકે છે વિચલીત
Continues below advertisement
આંધ્રપ્રદેશના કડપા જિલ્લાના એક ગામમાં એક યુવકને બે લોકોએ જાહેરમાં જ હત્યા કરી નાંખી હતી. આ ઘટનાનો લાઇવ વીડિયો સામે આવ્યો છે. જેમાં સ્પષ્ટ દેખાય છે કે, રોડ પર એક યુવકને એક વ્યક્તિએ પકડી રાખ્યો છે અને બીજી વ્યક્તિ તેને બેરહેમીથી તિક્ષ્ણ હથિયારથી ઘા કરી રહ્યો છે. જોકે, લોકો આ યુવકને બચાવવાને બદલે તમાસો જોતા રહ્યા હતા. કોઈ વ્યક્તિએ આ ઘટનાનો વીડિયો ઉતારી લીધો હતો.
Continues below advertisement