કરીના કપૂરનો આ હોટ સ્ટાર સાથેનો હોટ કિસ વિડીયો થયો વાયરલ, જાણો શું છે કારણ ?
મુંબઈઃ સોશિયલ મીડિયા પર ક્યારે શું વાયરલ થઈ જાય એ નક્કી નથી હોતું. અત્યારે એવું જ થયું છે. એક ફેન પેજ પર કરીના કપૂરનો અક્ષય કુમાર સાથેની કીસનો વિડીયો વાયરલ થયો છે. 2009ની કમબખ્ત ઈશ્કનો આ વિડીયો અચાનક વાયરલ કરાયો તે પાછળ અક્ષયની ફિલ્મ જોલી એલએલબી ટુની પબ્લિસિટી કરવાનો ઈરાદો છે તેવું ફિલ્મી વર્તુળો માને છે. કરીના કપૂર અત્યારે તેના દીકરા તૈમૂરના નામના કારણે ચર્ચામાં છે તેનો લાભ લેવા આ વિડીયો વાયરલ કરાયાની ચર્ચા છે.