લક્ઝુરિયસ કાર ફેરારી બ્રિજ પરથી નીચે ખાબકતાં બિઝનેસમેનનું મોત, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
કોલકાતાઃ નેશનલ હાઈ-વે 6 પર આવેલા હાવરા બ્રિજ પરથી ફેરારી કાર નીચે ખાબકતાં બિઝનેસમેનનું મોત થયું છે. રવિવારે સવારે પરિવાર અને મિત્રો વિકેન્ડ મનાવી પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 43 વર્ષીય બિઝનેસમેન શિબાજી રોયનું મોત થયું હતું.