ભાજપના નેતા અને અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની આંખ અને છાતીના ભાગે ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. માળીયા મિયાણા પાસે ટ્રેન રોકી આ હત્યા કરવામાં આવી છે.