સુરતમાં લેડી ડોનનો આતંકઃ તલવાર બતાવી બંધ કરાવ્યું પાર્લર, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સુરતઃ વરાછામાં વધુ એકવાર લેડી ડોનનો આતંક સામે આવ્યો છે. ભૂરી ઉર્ફે લેડી ડોન ઉર્ફે અસ્મિતા ગોહિલનો તસવાર સાથેનો વિડિયો વાયરલ થયો છે. વરાછાની સોસાયટીમાં ભૂરી તલવાર સાથે દેખાઈ. તલવાર વડે પાનના ગલ્લાના માલિકને ધમકાવી ગલ્લો બંધ કરાવ્યો. આ ઘટના 21મી મેની સાંજે બની હતી. ભૂરી ઉર્ફે લેડી ડોન સાથે અન્ય એક યુવાન પણ દેખાય છે. વરાછા પોલીસની બેદરકારીના કારણે ભૂરીએ ફરી એકવાર માથું ઊંચક્યું છે.