આજે લલિત કગથરાના પુત્રની અંતિમ યાત્રા નીકળી, અંતિમ યાત્રામાં કોણ-કોણ જોડાયું, જુઓ વીડિયો

પડધરી-ટંકારાના ધારાસભ્ય લલિત કગથરાના પુત્રનો પશ્વિમ બંગાળમાં અકસ્માત થયો હતો જેમાં તેનું મોત નિપજ્યું હતું. આજે અંતિમ યાત્રા નીકળી હતી જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત રાજકિય અને સામાજિક લોકો અંતિમ યાત્રામાં જોડાયા હતાં.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola