સુરતઃ સવારે ધુમ્મસને કારણે લોકોને પડી મુશ્કેલી, જુઓ વીડિયો

સુરતના  વાતાવરણમાં પલટો આવી ગયો છે. સવારે ધુમ્મસ અને ઠંડકથી લોકોમાં આશ્ચર્ય સર્જાયું હતું. લો વિઝિબિલિટીને કારણે લોકોને મુશ્કેલી પડી હતી. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola