શું સામાન્ય શરદી ઉધરસ પણ હોઇ શકે છે ડેલ્ટા પ્લસનું સંક્રમણ, જાણો શું કહે એક્સપર્ટ?
Continues below advertisement
કોરોના છેલ્લા દોઢ વર્ષથી નવા નવા વેરિયન્ટ સાથે વધુ સંક્રમક થઇ રહ્યો છે. આ સાથે કોરોનાના લક્ષણોમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે. બ્રિટનના તાજા આંકડાથી માહિતી મળી છે કે, જેને આપણે સામાન્ય શરદી, ખાંસી સમજી રહ્યાં હતા, તે કોરોનાના લક્ષણો હોઇ શકે છે. બ્રિટનમાં નોંધાયેલા કોરોનાના કેસમાં લક્ષણોમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે.
Continues below advertisement