જો આ રીતે થયું હશે વેક્સિનેશન તો થઇ શકે છે બ્લડ ક્લોટિંગની સમસ્યા, જાણો શું કહે છે એક્સપર્ટ
Continues below advertisement
વયસ્કોને આપવામાં આવી રહેલી કોવિડ-19ની વેક્સિન જો યોગ્ય રીતે ન લગાવાય તો શરીરમાં બ્લડ ક્લોટિંગ થઇ શકે છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર થયેલા એક સ્ટડીમાં આવું તારણ સામે આવ્યું છે.આ સ્ટડીનું એવું તારણ છે કે, ઇંજેકશન જો યોગ્ય રીતે ન અપાયું હોય તો આ સ્થિતિમાં બ્લડ ક્લોટિંગની સંભાવના રહે છે.
Continues below advertisement