ભારતમાં કોરોના સામે રસીના ત્રીજા ડોઝની આ વાત તમે જાણી છે ?
Continues below advertisement
ભારતમાં 60 વર્ષથી વધુ વયના કો-મોર્બિડ નાગરિકો અને ફ્રંટલાઈન વર્કર્સને પ્રિકોશનરી ડોઝ આપવાની છે યોજના...જો કે ઘણાં લોકોને એ ખબર નથી કે રસીના આ ડોઝને બૂસ્ટર ડોઝ નહી, પ્રિકોશનરી ડોઝ કેમ કહેવામા આવી રહ્યો છે...હું તમને જણાવું કે પ્રિકોશનરી અને બૂસ્ટર ડોઝ વચ્ચે શું છે તફાવત...
Continues below advertisement