કોરોનાની વેક્સિન લીધા બાદ ભૂલથી આ ફૂડ ખાવાની ન કરશો ભૂલ, થશે નુકસાન, જુઓ વીડિયો

Continues below advertisement

કોવિડ -19 સામે લડવા માટે દુનિયાભરના દેશમાં વેક્સિનેશન ચાલી રહ્યું છે. એક સ્ટડીમાં વેક્સિનેશન બાદ કેટલીક ચીજોને ન ખાવાની સલાહ અપાઇ છે. એક હેલ્થી ઇમ્યૂન સિસ્ટમ જરૂર પડતાં ઇન્ફમેશનને બંધ કે ચાલુ કરી શકે છે., તે વ્હાઇટ બ્લડ સેલ્સ પ્રોડ્યૂસ કરે છે અને ઇન્ફેકશન સામે લડવા  માટે પ્રોટીન બનાવે છે.,શોધ કર્તાના મુજબ એક વેક્સિન ઇન્ફ્લેમેન્ટરી રિસપોન્સ એટલે કે જલનને નિયંત્રિત રાખે છે. જો કે મેદસ્વીતા હાઇબ્લેડપ્રેશર,  હાઇબ્લડ શુગર લેવલવાળા લોકોનુ બ્લડ સેમ્પલ જણાવે છે કે, તેને હળવા ઇન્ફ્લેમેશનનો અનુભવ થાય છે આ સ્થિતિમાં વેક્સિન શરીર પર સારી રીતે કામ નથી કરતી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram