યોગ ભગાવે રોગઃઆ યોગાભ્યાસ યુવાનોને બનાવશે અત્યંત બળવાન,જુઓ મહત્વના સમાચાર

Continues below advertisement

તાડાસન, ગરુડાસન, ધ્વજાસન, ચક્રાસન ઘણા ચેલેન્જિગ યોગઅભ્યાસ કરવાથી યુવાનો અંત્યત બળવાન બને છે. સૂર્યનમસ્કાર,હનુમાન બેઠક કરવાથી શરીરને લાભ થાય છે. યોગ કરવાથી તમામ પ્રકારની બિમારીને મ્હાત આપી શકાય છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram