કોરોના મહામારીમાં ગરમીમાં રોજ ઉકાળો પીતાં હો તો તેના નુકસાન જાણી લો
ગરમીની સિઝનમાં ઉકાળો પીવાના નુકસાન જાણી લો. આયુ્ર્વૈદમાં ઉકાળો પીવાનો સમય અને માત્રા દર્શાવાય છે. આડેધડ ઉકાળાનું સેવન ગરમીમાં ખાસ કરીને નુકસાનકારક છે. ગરમીમાં નિયમિત ઉકાળો પીવાથી નુકસાન થઇ શકે છે.