વેક્સિનેશન બાદ શું ખાશો? શુું નહી, જાણો એક્સપર્ટે શું કહ્યું?

Continues below advertisement

કોરોનાની બીજી લહેરમાં પોઝિટિવ કેસની સંખ્યા વધવાની સાથે ડેથ રેટ પણ વધતો આપણે જોયો, આસ્થિતિમાં વેક્સિનેશને જ રક્ષાકવચ મનાય છે. જો કે વેક્સિનને વધુ લાભ લેવા માટે અને શરીર પર તેનો 100 ટકા પ્રભાવ મેળવવા માટે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. વેક્સિન લગાવ્યા પહેલા અને બાદ શું ખાવું જોઇએ અને શું ન ખાવું જોઇએ તેનું ધ્યાન રાખવું જરૂરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram