વેક્સિન લીધા બાદ આ ફૂડ ખાશો તો થશે નુકસાન
Continues below advertisement
કોવિડ -19 સામે લડવા માટે દુનિયાભરના દેશમાં વેક્સિનેશન ચાલી રહ્યું છે. એક સ્ટડીમાં વેક્સિનેશન બાદ કેટલીક ચીજોને ન ખાવાની સલાહ અપાઇ છે. એક હેલ્થી ઇમ્યૂન સિસ્ટમ જરૂર પડતાં ઇન્ફમેશનને બંધ કે ચાલુ કરી શકે છે., તે વ્હાઇટ બ્લડ સેલ્સ પ્રોડ્યૂસ કરે છે અને ઇન્ફેકશન સામે લડવા માટે પ્રોટીન બનાવે છે.
Continues below advertisement