ઉનાળામાં પિત્ત-કફ જેવી તકલીફ ઉભી થાય, દિનચર્યા-આહાર સુવ્યવસ્થિત રાખવો, જુઓ ગુજરાતી ન્યુઝ

ઉનાળામાં પિત્ત-કફ જેવી તકલીફ ઉભી થાય,છે. દિનચર્યા અને આહાર ચર્યા સુવ્યવસ્થિત રાખવી જરૂરી છે. સૂર્ય નમસ્કાર-પ્રાણાયામ વગેરે રોજિંદા જીવનમાં સામેલ કરવા જોઈએ. આ ઉપરાંત ડબલ ઋતુ હોવાના કારણે શરીરની તકલીફો વધી જાય છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola