વૈજ્ઞાનિકોનો દાવો, ગંગાજળથી બનેલ નેઝલ સ્પ્રે કોરોના વાયરસ સામે કારગર
Continues below advertisement
ગંગાજળથી કોરોનાના ઇલાજને લઇને એક આશા જાગી છે. તેના પર રિસર્ચ કરનાર BHUના ડોક્ટર ખૂબ જ ઉત્સાહિત છે. તેનો દાવો છે કે, ગંગાજળમાં મોજૂદ 'વાયરોફેજ' કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટ સામે લડવામાં પણ કારગર છે. સમગ્ર દુનિયામાં તેનો ઉપયોગ અનેક રોગોની દવા માટે થાય છે
Continues below advertisement