જોનસન એન્ડ જોનસન કંપનીનો દાવો-ડેલ્ટા પ્લસ વેરિયન્ટ સામે વેક્સિન કારગર
Continues below advertisement
ડેલ્ટા પ્લસ વેરિયન્ટ વર્તમાન સમયમાં ચિંતાનું કારણ બન્યો છે. આ સ્થિતિમાં રાહતના સમાચાર એ છે કે, જોનસન એન્ડ જોનસન કંપનીએ દાવો કર્યો છે કે, તેમની વેક્સિન ડેલ્ટા પ્લસ વેરિયન્ટ સામે રક્ષણ આપવામાં કારગર છે. જાણીએ જોનસન એન્ડ જોનસની વેક્સિન વેરિયન્ટ સામે કઇ રીતે કામ કરે છે. કંપની શું કરી રહી છે દાવો
Continues below advertisement