ડાયાબિટીક દર્દીમાં મ્યુકરમાઇકોસીસનું પ્રમાણ વધુ, જાણો શું કહી રહ્યા છે ડાયાબિટીસના નિષ્ણાંત ડૉક્ટર તિવેન મારવાહ
Continues below advertisement
કોવિડમાંથી મુક્ત થયા પછી દર્દીઓમાં મ્યુકરમાઈકોસીસનું પ્રમાણ વધ્યું છે. 60 ટકા કેસમાં મ્યુકરમાઈકોસીસ કોવિડ મુક્ત થયા બાદ થાય છે. મ્યુકર માઈકોસીસમાં ઈમરજંસી સારવાર જરૂરી છે. મ્યુકરમાઈકોસીસમાં અંગો કાપવા જરૂરી બની જાય છે. કોરોનાની પહેલી લહેરની તુલનામાં અત્યારે ઘણા કેસ છે.
Continues below advertisement