શું છે કોરોના વાયરસ સંબંધિત માન્યતા અને તેની હકીકત ?
Continues below advertisement
કોરોનાની મહામારીએ આજે આખી દુનિયા માટે એક પડકાર સમાન બની ગઇ. કોરોના વાયરસના સંકમણની જેમ તેની સાથે જોડાયેલી મીથ પણ બહુ ઝડપથી વાયરલ થઇ રહી છે. તો સમજીએ કે મીથમાં કેટલું સત્ય છે. કોરોના વાયરસ અને વેક્સિનની ફેક્ટ શું છે.
Continues below advertisement