ભારતમાં બહુ જલ્દી આવશે કોરોનાની સિંગલ શૉટ વેક્સિન, આ હશે તેની કિંમત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Jun 2021 06:03 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદેશમાં કોવિડ વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે. કોરોના સામે સીરમ ઇન્સ્ટીટ્યૂટની કોવિશીલ્ડ, ભારત બાયોટેકની કોવેક્સિન અને રશિયાની સ્પુતનિક વેક્સિન જ ઉપલબ્ધ છે, જો કે જુલાઇથી જોનસન એન્ડ જોનસન વેક્સિન ઉપલબ્ધ થઇ શકે છે. જો કે દેશમાં જોનસન એન્ડ જોનસન વેક્સિનની ખરીદી પ્રાઇવેટ સેક્ટરના માધ્યમથી જ કરાશે.