વૈક્સજેવરિયા અને કોવીશીલ્ડ બંનેની ફોર્મ્યૂલા તો એક જ છે તો માપદંડ કેમ અલગ? જાણો કેમ ન મળી માન્યતા
Continues below advertisement
સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઇન્ડિયાની કોવિશીલ્ડ વેક્સિન અને એસ્ટ્રેજેનેકાની વૈકસજેવિરિયા વેક્સિન, કોવીશીલ્ડ ભારતમાં તૈયાર થઇ, જ્યારે વૈક્સજેવરિયા બ્રિટનમાં, બસ માત્ર નામ જ અલગ છે પરંતુ બંને એક જ ફોર્મૂલાથી બનાવાય છે. જો કે યુરોપિયન યુનિયને કોવીશીલ્ડને વેક્સિનની યાદીથી બહાર રાખી છે. જ્યારે એસ્ટ્રેજેનેકાની મંજૂરી આપી દીધી. તેનો સીધો અર્થ એવો થાય છે કે, ભારતમાં કોવિશીલ્ડ લેનાર લોકો યુરોપિય યુનિયનના કોઇ પણ દેશની યાત્રા નહીં કરી શકે.
Continues below advertisement