યોગ ભગાવે રોગ: હ્રદયસંબંધિત હાર્ટની સમસ્યા દૂર કરવા માટે કારગર ઉપાય
Continues below advertisement
હ્રદયસંબંધિત હાર્ટની સમસ્યા દૂર કરવા માટે કારગર ઉપાય છે. હ્રદયની બીમારી દૂર કરવા માટે પ્રાણાયામ જરૂરી છે. રોજિંદા ખોરાકમાં સંતુલન જાળવવું જોઇયે. આ ઉપરાંત કપાલભાતી પણ સ્વસ્થ રેહવા માટે જરૂરી છે.
Continues below advertisement