યોગ ભગાવે રોગઃતમામ બિમારીઓને ભગાડવા માટે કરો આટલું, જુઓ વીડિયો

Continues below advertisement

તમામ બિમારી(diseases)ઓનું એક જ કારણ છે શરીરમાં નકારાત્મક ઉર્જા(negative energy) ભેગી થવાનું. જેનાથી સિસ્ટમ નબળી પડી જાય છે. જેના માટે ભસ્ત્રિકા,અનુલોમ-વિલોમ, કપાલભાતી લાભકારી સાબિત થાય છે. પાચનતંત્ર માટે માટી પટ્ટી ફાયદાકારક સાબિત થાય છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram