Yog Bhagave Rog:કોરોના કાળમાં કઇ રીતે વધારશો રોગપ્રતિકારક શક્તિ ?
યોગ ભગાવે રોગ. બાબા રામદેવ સાથે યોગ કરો. યોગ કરી તંદુરસ્ત બનો. યોગ કરવાના અનેક ફાયદા છે. કોરોના કાળમાં ઇમ્યુનિટી વધારો. સૂર્યનમસ્કાર કરવાના અનેક ફાયદા છે. પેટ માટે પાંચ આસનો કરો. પાંચ પ્રાણાયામ અસાધ્ય રોગ મટાડશે.