યોગ ભગાવે રોગઃ નારિયેળના દૂધ અને યોગથી વધશે ઊર્જા, જુઓ વીડિયો

Continues below advertisement
નારિયેળને મિક્સરમાં ક્રશ કરીને દૂધ બનાવી પીવાથી ઊર્જા મળે છે. અનુલોમ વિલોમ પણ ખુબ જ લાભકારી છે. આ સાથે શિયાળામાં સવારે તડકામાં યોગ કરવાથી ઘણી રાહત રહે છે. જેનાથી ત્વચા પર થતી આડઅસર પણ મટાડી શકાય છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram