યોગ ભગાવે રોગઃ ત્વચા પર થતી આડઅસરને અટકાવવા કરો આટલું, જુઓ વીડિયો

Continues below advertisement

ત્વચા પર થતી આડ અસર માટે નારિયેળનું દૂધ અખરોટ, બદામ, કાજુ સહિત મિક્સ કરીને પીવાથી રાહત રહે છે. આ સાથે બટરફ્લાય આસાન કરવાથી પણ લાભ રહે છે. કપાલભાતિ, ભસ્ત્રિકા તમામ સમસ્યાઓ માટે લાભકારી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram