યોગ ભગાવે રોગઃકોરોનાના કારણે આંખની થતી તકલીફને દૂર કરવાનો રામબાણ ઈલાજ, જુઓ વીડિયો
કોરોનાના કારણે આંખ પર પણ લોકોને આડ અસર થઈ રહી છે. આંખની તકલીફ માટે ત્રાટક રામબાણ ઈલાજ છે. એક મીનિટ સુધી પલક ઝબક્યા વગર ત્રાટક કરવાથી આંખની તમામ તકલીફ દૂર થઈ શકે છે.