યોગ ભગાવે રોગઃવજન ઘટાડવા માટે કરો આટલું, જુઓ વીડિયો

Continues below advertisement

યુવાનોએ સ્વસ્થ રહેવા માટે શિર્શાસન, સૂર્ય નમસ્કાર કરવા જોઈએ. આ સાથે વજન ઘટાડવા માટે પણ યોગાભ્યાસ સૌથી ઉત્તમ છે. આ સાથે દરરોજ નિયમીત રીતે પ્રાણાયામનો જીવનશૈલીમાં સમાવેશ કરવો જોઈએ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram