યોગ ભગાવે રોગઃ ફેટી લિવરથી છૂટકારો મેળવવા માટે કરો આટલું, જુઓ વીડિયો

Continues below advertisement
ફેટી લિવરથી છૂટકારો મેળવવા માટે ઘરે બનાવેલ જ્યુસ લાભકારી છે. તાડાસન, તિર્યક તાડાસન, ઉષ્ટ્રાસન, મકરાસન લાભકારી છે. શલભાસન અને મર્કટાસન દરરોજ કરવું જોઈએ. કોથમીર, આમળા, પાલકનું સેવન કરવું જોઈએ.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram