યોગ ભગાવે રોગઃ કફ-કોલ્ડથી રાહત મેળવવા માટે કરો માત્ર આટલુ, જુઓ વીડિયો
Continues below advertisement
ચણાના રોટલા અને હળદરના શાકને આરોગવાથી કફ-કોલ્ડમાં રાહત મળી રહે છે. આ સાથે તેનાથી શ્વસનતંત્ર સ્વસ્થ બને છે. જેનાથી ફેફસા સંબંધી રોગોનો પણ નિકાલ આવે છે. અનુલોમ વિલોમ પણ કારગર સાબિત થાય છે.
Continues below advertisement