યોગ ભગાવે રોગઃ શિયાળામાં ત્વચાની તકલીફ દૂર કરવા માટે કરો આટલું, જુઓ વીડિયો
Continues below advertisement
શિયાળામાં ત્વચાને લગતીઓ બિમારીઓ વધી જાય છે. પરેસેવો ઓછો અને વધારે ખાવાથી આંતરડા અને લિવર નબળા પડે છે આ સાથે તણાવમાં પણ વધારો થાય છે. જેના માટે યોગાસાન સૌથી ઉત્તમ છે.
Continues below advertisement
Tags :
Health