યોગ ભગાવે રોગઃશરીરને સંતુલિત રાખવા,સ્ટ્રક્ચરલ ઈમ્બેલેન્સને દૂર કરવા માટે કરો આટલું

શરીરને સંતુલિત રાખવા માટે સ્ટ્રક્ચરલ ઈમ્બેલેન્સ(structural imbalance)ને દૂર કરવા માટે એક્યુપ્રેશર કરીને સાત પોઈન્ટ દબાવવા જોઈએ. સર્વાંગસનથી કમરને મજબૂત બનાવી શકાય છે. યોગ્ય પોઈન્ટ્સ દબાવવાથી શરીરની ઘણી તકલીફોથી રાહત મળી શકે છે.

 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola