યોગ ભગાવે રોગઃ ત્વચાને હંમેશા યુવાન રાખવા માટે કરો આટલુ, જુઓ વીડિયો
Continues below advertisement
ઊંડા શ્વાસ લેવાથી અને કાઢવાથી ઘણા ફાયદા થાય છે, જેનાથી સ્કીન પણ સારી રહે છે. અનુલોમ, વિલોમ સહિતના આસનો કરવાથી ત્વચાને સારો એવો લાભ મળે છે. જે ત્વચાને યંગ રાખવામાં ખુબ જ કારગર નિવડે છે.
Continues below advertisement