યોગ ભગાવે રોગ: પ્રાચીન ભારતના પાક શાસ્ત્રની અદભુત કલાઓ જાણો અને રહો સ્વસ્થ
Continues below advertisement
યોગાસન, પ્રાણાયામ, સૂર્યનમસ્કાર કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. પરંતુ ભોજન બાબતે પણ જો ધ્યાન રાખવામાં આવે તો બીમારીઓને દૂર કરી શકાય છે. પ્રાચીન ભારતના પાક શાસ્ત્રમાં અદભુત કલાઓ રહેલી છે. તાંબા, પિત્તળ, માટીના વાસણો ભોજન માટે ઉત્તમ છે.
Continues below advertisement
Tags :
Gujarati News ABP News Crops Meals Pranayama Yogasana ABP Live Sun Salutation Utensils Ancient India