યોગ ભગાવે રોગઃ શિયાળામાં હાર્ટની તકલીફને દૂર કરવા માટે કરો આટલું, જુઓ વીડિયો
Continues below advertisement
શિયાળામાં હાર્ટની તકલીફ વધી જાય છે. જેના માટે દૂધમાં મુલસી ગરમ કરી લેવાથી લાભ રહે છે. આ ઉપરાંત અર્જુનની છાલ અને દાલચીની પાણીમાં નાખી ઉકાળી પીવાથી પણ ઘણી રાહત રહે છે.
Continues below advertisement