યોગ ભગાવે રોગઃ વજન ઉતારવા માટે કરો આટલું, જુઓ આ વીડિયો

Continues below advertisement

વજન ઉતારવા માટે ડાયટ કંટ્રોલ કરવું જરૂરી છે. જેમાં સલાડ ખાવુ, દૂધીનો કલ્પ, બોઈલ વેજીટેબલ ખાવા જોઈએ. રાગી, જુવાર અને બાજરીનો ઉપયોગ કરવાથી વજન ઘટાડવામાં ખુબ જ મદદરૂપ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram