યોગ ભગાવે રોગઃ શરદ ઋતુમાં હાર્ટની સમસ્યાના નિવારણ માટે કરો આટલું, જુઓ વીડિયો
શરદ ઋતુમાં હાર્ટની સમસ્યા વધી જાય છે. જેના માટે હળદરનું શાક સૌથી ઉત્તમ ઉપાય છે. હળદરને જીણી કાપીને ગાયના ઘીમાં શેકીને ખાવાથી રાહત રહે છે. આ રેસિપી રાજસ્થાન અને ગુજરાતમાં પ્રખ્યાત છે.