રાજ્યમાં ઓમિક્રોનનો વધ્યો આતંક, એક દિવસમાં નોંધાયા આઠ કેસ; જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
ગુજરાતમાં સતત ઓમિક્રોનનો આતંક વધી રહ્યો છે. એક જ દિવસમાં નવા આઠ કેસ નોંધાયા છે. અમદાવાદમાં ત્રણ કેસ, સુરતમાં ઓમિક્રોનના નવા બે કેસ નોંધાયા છે. રાજકોટ, આણંદ અને ગાંધીનગરમાં એક એક કેસ નોંધાયો છે.
Continues below advertisement