યોગ ભગાવે રોગઃકોરોના સામે લડવા માટે શ્રેષ્ઠ ઉકાળો, જુઓ વીડિયો

Continues below advertisement

કોરોનાની ગતિ વધી રહી છે જેથી આપણી ઈમ્યુનિટી પણ વધારવી જોઈએ. ગળો, લીમડો, તુલસી અને જેઠીમધનો ઉકાળો કરીને પીવાથી ઈમ્યુનિટી મજબૂત બને છે.સાથે જ દૂધમાં હળદર ઉમેરીને પીવાથી પણ લાભ થાય છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram