કોરોનાની બીજી લહેરમા કોરોના વાયરસના આ નવા 3 લક્ષણો જોવા મળ્યા
Continues below advertisement
મહામારીને એક વર્ષ થયા બાદ લોકોને કોરોના વાયરસ (Coronavirus)ના મુખ્ય લક્ષણો શું છે તે ખબર પડી ગઈ છે. જોકે થોડા સમય બાદ ફરીથી કોરોના વાયરસની બીજી લહેર ભારતમાં જોવા મળી રહી છે. બીજી લહેરમાં કોરોનાના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
Continues below advertisement